1 કાળવૃતાંત ૧૧:૩૪
ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,1 કાળવૃતાંત ૧૧:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:34
- the sons of Hashem the Gizonite, Jonathan the son of Shagee the Hararite,
- हिन्दी — 1 इतिहास ११:३४
- गीजोई हाशेम के पुत्र, फिर हरारी शागे का पुत्र योनातान,
સંદર્ભમાં
૩૨ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
૩૩આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
૩૪ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
૩૫હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
૩૬હેફેર મખેરાથી, અહિયા પલોની,
