1 કાળવૃતાંત ૧૨:૨૬
લેવીઓમાંથી ચાર હજાર છસો.1 કાળવૃતાંત ૧૨:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:26
- Of the children of Levi: four thousand six hundred.
- हिन्दी — 1 इतिहास १२:२६
- लेवीय चार हजार छः सौ आए।
સંદર્ભમાં
૨૪યહૂદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને જે સૈન્ય યુદ્ધને માટે તૈયાર થયું હતું, તેઓ છ હજાર આઠસો હતા.
૨૫શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો.
૨૬લેવીઓમાંથી ચાર હજાર છસો.
૨૭હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો.
૨૮સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.
