1 કાળવૃતાંત ૧૨:૨૮
સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.1 કાળવૃતાંત ૧૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:28
- and Zadok, a young man mighty of valor, and of his father’s house twenty-two captains.
- हिन्दी — 1 इतिहास १२:२८
- और सादोक नामक एक जवान वीर भी आया, और उसके पिता के घराने के बाईस प्रधान आए।
સંદર્ભમાં
૨૬લેવીઓમાંથી ચાર હજાર છસો.
૨૭હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો.
૨૮સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.
૨૯બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર હતા. કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો.
૩૦એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા.
