1 કાળવૃતાંત ૧૨:૫
એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા તથા શફાટયા હરુફી,1 કાળવૃતાંત ૧૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:5
- Eluzai; Jerimoth; Bealiah; Shemariah; Shephatiah the Haruphite;
- हिन्दी — 1 इतिहास १२:५
- एलूजै, यरीमोत, बाल्याह, शेमर्याह, हारूपी शपत्याह,
સંદર્ભમાં
૩મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથ દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી,
૪ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર ઇશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી.
૫એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા તથા શફાટયા હરુફી,
૬એલ્કાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા,
૭ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.
