1 કાળવૃતાંત ૧૨:૬
એલ્કાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા,1 કાળવૃતાંત ૧૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:6
- Elkanah, Isshiah, Azarel, Joezer, and Jashobeam, the Korahites;
- हिन्दी — 1 इतिहास १२:६
- एल्काना, यिश्शिय्याह, अजरेल, योएजेर, याशोबाम, जो सब कोरहवंशी थे,
સંદર્ભમાં
૪ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર ઇશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી.
૫એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા તથા શફાટયા હરુફી,
૬એલ્કાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા,
૭ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.
૮ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
