1 કાળવૃતાંત ૧૪:૪
યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,1 કાળવૃતાંત ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 14:4
- These are the names of the children whom he had in Jerusalem: Shammua, Shobab, Nathan, Solomon,
- हिन्दी — 1 इतिहास १४:४
- उसकी जो सन्तान यरूशलेम में उत्पन्न हुई, उनके नाम ये हैं: शम्मू, शोबाब, नातान, सुलैमान;
સંદર્ભમાં
૨દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
૩યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો.
૪યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
૫ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
૬નોગા, નેફેગ, યાફીઆ,
