1 કાળવૃતાંત ૧૪:૬
નોગા, નેફેગ, યાફીઆ,1 કાળવૃતાંત ૧૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 14:6
- Nogah, Nepheg, Japhia,
- हिन्दी — 1 इतिहास १४:६
- नोगह, नेपेग, यापी, एलीशामा,
સંદર્ભમાં
૪યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
૫ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
૬નોગા, નેફેગ, યાફીઆ,
૭અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
૮હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
