1 કાળવૃતાંત ૧૪:૭
અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.1 કાળવૃતાંત ૧૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 14:7
- Elishama, Beeliada, and Eliphelet.
- हिन्दी — 1 इतिहास १४:७
- बेल्यादा और एलीपेलेत।
સંદર્ભમાં
૫ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
૬નોગા, નેફેગ, યાફીઆ,
૭અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
૮હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
૯હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
