1 કાળવૃતાંત ૧૫:૪
દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.1 કાળવૃતાંત ૧૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 15:4
- David gathered together the sons of Aaron and the Levites:
- हिन्दी — 1 इतिहास १५:४
- इसलिए दाऊद ने हारून की सन्तानों और लेवियों को इकट्ठा किया:
સંદર્ભમાં
૨પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
૩પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
૪દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
૫તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
૬મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
