1 કાળવૃતાંત ૧૫:૬
મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.1 કાળવૃતાંત ૧૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 15:6
- of the sons of Merari, Asaiah the chief, and his brothers two hundred twenty;
- हिन्दी — 1 इतिहास १५:६
- मरारियों में से असायाह नामक प्रधान को और उसके दो सौ बीस भाइयों को;
સંદર્ભમાં
૪દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
૫તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
૬મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
૭ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
૮અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
