1 કાળવૃતાંત ૧૫:૭
ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.1 કાળવૃતાંત ૧૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 15:7
- of the sons of Gershom, Joel the chief, and his brothers one hundred thirty;
- हिन्दी — 1 इतिहास १५:७
- गेर्शोमियों में से योएल नामक प्रधान को और उसके एक सौ तीस भाइयों को;
સંદર્ભમાં
૫તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
૬મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
૭ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
૮અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
૯હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
