1 કાળવૃતાંત ૧૫:૮
અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.1 કાળવૃતાંત ૧૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 15:8
- of the sons of Elizaphan, Shemaiah the chief, and his brothers two hundred;
- हिन्दी — 1 इतिहास १५:८
- एलीसापानियों में से शमायाह नामक प्रधान को और उसके दो सौ भाइयों को;
સંદર્ભમાં
૬મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
૭ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
૮અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
૯હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
૧૦ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
