1 કાળવૃતાંત ૨:૧
ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,1 કાળવૃતાંત ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:1
- These are the sons of Israel: Reuben, Simeon, Levi, Judah, Issachar, Zebulun,
- हिन्दी — 1 इतिहास २:१
- इस्राएल के ये पुत्र हुए ; रूबेन, शिमोन, लेवी, यहूदा, इस्साकार, जबूलून,
સંદર્ભમાં
૧ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
૨દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
૩યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
