1 કાળવૃતાંત ૨:૩
યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.1 કાળવૃતાંત ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:3
- The sons of Judah: Er, Onan, and Shelah, which three were born to him of Shua’s daughter the Canaanitess. Er, Judah’s firstborn, was wicked in the LORD’s sight; and he killed him.
- हिन्दी — 1 इतिहास २:३
- यहूदा के ये पुत्र हुए एर, ओनान और शेला, उसके ये तीनों पुत्र, शूआ नामक एक कनानी स्त्री की बेटी से उत्पन्न हुए। और यहूदा का जेठा एर, यहोवा की दृष्टि में बुरा था, इस कारण उसने उसको मार डाला।
સંદર્ભમાં
૧ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
૨દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
૩યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
૪યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
૫પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
