1 કાળવૃતાંત ૨:૧૨
બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.1 કાળવૃતાંત ૨:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:12
- and Boaz became the father of Obed, and Obed became the father of Jesse;
- हिन्दी — 1 इतिहास २:१२
- और बोअज से ओबेद और ओबेद से यिशै उत्पन्न हुआ। (मत्ती 1:4,5)
સંદર્ભમાં
૧૦રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
૧૧નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
૧૨બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
૧૩યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
૧૪ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
