1 કાળવૃતાંત ૨:૧૧
નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.1 કાળવૃતાંત ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:11
- and Nahshon became the father of Salma, and Salma became the father of Boaz,
- हिन्दी — 1 इतिहास २:११
- और नहशोन से सल्मा और सल्मा से बोअज;
સંદર્ભમાં
૯હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
૧૦રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
૧૧નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
૧૨બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
૧૩યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
