1 કાળવૃતાંત ૨:૯
હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.1 કાળવૃતાંત ૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:9
- The sons also of Hezron, who were born to him: Jerahmeel, Ram, and Chelubai.
- हिन्दी — 1 इतिहास २:९
- हेस्रोन के जो पुत्र उत्पन्न हुए यरहमेल, राम और कलूबै। (मत्ती 1:3)
સંદર્ભમાં
૭કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
૮એથાનનો દીકરો: અઝાર્યા.
૯હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
૧૦રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
૧૧નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
