1 કાળવૃતાંત ૨:૮
એથાનનો દીકરો: અઝાર્યા.1 કાળવૃતાંત ૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:8
- The son of Ethan: Azariah.
- हिन्दी — 1 इतिहास २:८
- और एतान का पुत्र: अजर्याह।
સંદર્ભમાં
૬ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
૭કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
૮એથાનનો દીકરો: અઝાર્યા.
૯હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
૧૦રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
