1 કાળવૃતાંત ૨:૬
ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.1 કાળવૃતાંત ૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:6
- The sons of Zerah: Zimri, Ethan, Heman, Calcol, and Dara—five of them in all.
- हिन्दी — 1 इतिहास २:६
- और जेरह के पुत्र: जिम्री, एतान, हेमान, कलकोल और दारा सब मिलकर पाँच पुत्र हुए।
સંદર્ભમાં
૪યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
૫પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
૬ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
૭કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
૮એથાનનો દીકરો: અઝાર્યા.
