Skip to content
Methodist Church Nadiad

1 કાળવૃતાંત ૨:૩૪

શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.

1 કાળવૃતાંત ૨:૩૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Chronicles 2:34
Now Sheshan had no sons, but only daughters. Sheshan had a servant, an Egyptian, whose name was Jarha.
हिन्दी1 इतिहास २:३४
शेशान के तो बेटा न हुआ, केवल बेटियाँ हुईं। शेशान के पास यर्हा नामक एक मिस्री दास था।

સંદર્ભમાં

૩૨શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.

૩૩યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.

૩૪શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.

૩૫શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.

૩૬આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.