1 કાળવૃતાંત ૨:૩૫
શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.1 કાળવૃતાંત ૨:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:35
- Sheshan gave his daughter to Jarha his servant as wife; and she bore him Attai.
- हिन्दी — 1 इतिहास २:३५
- और शेशान ने उसको अपनी बेटी ब्याह दी, और उससे अत्तै उत्पन्न हुआ।
સંદર્ભમાં
૩૩યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
૩૪શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
૩૫શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
૩૬આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
૩૭ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
