1 કાળવૃતાંત ૨:૩૯
અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.1 કાળવૃતાંત ૨:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:39
- and Azariah became the father of Helez, and Helez became the father of Eleasah,
- हिन्दी — 1 इतिहास २:३९
- अजर्याह से हेलेस, हेलेस से एलासा,
સંદર્ભમાં
૩૭ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
૩૮ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
૩૯અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
૪૦એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
૪૧શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
