1 કાળવૃતાંત ૨:૪૧
શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.1 કાળવૃતાંત ૨:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:41
- and Shallum became the father of Jekamiah, and Jekamiah became the father of Elishama.
- हिन्दी — 1 इतिहास २:४१
- शल्लूम से यकम्याह और यकम्याह से एलीशामा उत्पन्न हुए।
સંદર્ભમાં
૩૯અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
૪૦એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
૪૧શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
૪૨યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
૪૩હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
