1 કાળવૃતાંત ૨:૪૪
શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.1 કાળવૃતાંત ૨:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:44
- Shema became the father of Raham, the father of Jorkeam; and Rekem became the father of Shammai.
- हिन्दी — 1 इतिहास २:४४
- और शेमा से योर्काम का पिता रहम और रेकेम से शम्मै उत्पन्न हुआ था।
સંદર્ભમાં
૪૨યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
૪૩હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
૪૪શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
૪૫શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર.
૪૬કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
