1 કાળવૃતાંત ૨:૪૬
કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.1 કાળવૃતાંત ૨:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:46
- Ephah, Caleb’s concubine, bore Haran, Moza, and Gazez; and Haran became the father of Gazez.
- हिन्दी — 1 इतिहास २:४६
- फिर एपा जो कालेब की रखैल थी, उससे हारान, मोसा और गाजेज उत्पन्न हुए; और हारान से गाजेज उत्पन्न हुआ।
સંદર્ભમાં
૪૪શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
૪૫શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર.
૪૬કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
૪૭યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
૪૮કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
