1 કાળવૃતાંત ૨:૫૧
બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.1 કાળવૃતાંત ૨:૫૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:51
- Salma the father of Bethlehem, and Hareph the father of Beth Gader.
- हिन्दी — 1 इतिहास २:५१
- बैतलहम का पिता सल्मा और बेतगादेर का पिता हारेप।
સંદર્ભમાં
૪૯વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.
૫૦કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
૫૧બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.
૫૨કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
૫૩કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
