1 કાળવૃતાંત ૨:૫૨
કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,1 કાળવૃતાંત ૨:૫૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:52
- Shobal the father of Kiriath Jearim had sons: Haroeh, half of the Menuhoth.
- हिन्दी — 1 इतिहास २:५२
- और किर्यत्यारीम के पिता शोबाल के वंश में हारोए आधे मनुहोतवासी,
સંદર્ભમાં
૫૦કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
૫૧બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.
૫૨કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
૫૩કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
૫૪સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
