1 કાળવૃતાંત ૨૧:૭
ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.1 કાળવૃતાંત ૨૧:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 21:7
- God was displeased with this thing; therefore he struck Israel.
- हिन्दी — 1 इतिहास २१:७
- और यह बात परमेश्वर को बुरी लगी, इसलिए उसने इस्राएल को मारा।
સંદર્ભમાં
૫પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા.
૬પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી.
૭ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.
૮દાઉદે ઈશ્વરને કહ્યું, “આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”
૯યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,
