1 કાળવૃતાંત ૨૧:૯
યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,1 કાળવૃતાંત ૨૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 21:9
- The LORD spoke to Gad, David’s seer, saying,
- हिन्दी — 1 इतिहास २१:९
- तब यहोवा ने दाऊद के दर्शी गाद से कहा,
સંદર્ભમાં
૭ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.
૮દાઉદે ઈશ્વરને કહ્યું, “આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”
૯યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,
૧૦“જા દાઉદને કહે કે: ‘યહોવાહ એમ કહે છે કે: “હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર.”
૧૧તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, “યહોવાહ આ મુજબ કહે છે: ‘આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર.
