1 કાળવૃતાંત ૨૩:૨૦
ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.1 કાળવૃતાંત ૨૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:20
- The sons of Uzziel: Micah the chief, and Isshiah the second.
- हिन्दी — 1 इतिहास २३:२०
- उज्जीएल के पुत्रों में से मुख्य तो मीका और दूसरा यिश्शिय्याह था।
સંદર્ભમાં
૧૮યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
૧૯હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
૨૦ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
૨૧મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
૨૨એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
