1 કાળવૃતાંત ૨૩:૧૮
યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.1 કાળવૃતાંત ૨૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:18
- The son of Izhar: Shelomith the chief.
- हिन्दी — 1 इतिहास २३:१८
- यिसहार के पुत्रों में से शलोमीत मुख्य ठहरा।
સંદર્ભમાં
૧૬ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
૧૭એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
૧૮યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
૧૯હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
૨૦ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
