1 કાળવૃતાંત ૨૩:૧૭
એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.1 કાળવૃતાંત ૨૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:17
- The son of Eliezer was Rehabiah the chief; and Eliezer had no other sons, but the sons of Rehabiah were very many.
- हिन्दी — 1 इतिहास २३:१७
- एलीएजेर के पुत्र: रहब्याह मुख्य; और एलीएजेर के और कोई पुत्र न हुआ, परन्तु रहब्याह के बहुत से बेटे हुए।
સંદર્ભમાં
૧૫મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
૧૬ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
૧૭એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
૧૮યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
૧૯હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
