1 કાળવૃતાંત ૨૩:૧૬
ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.1 કાળવૃતાંત ૨૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:16
- The sons of Gershom: Shebuel the chief.
- हिन्दी — 1 इतिहास २३:१६
- और गेर्शोम का पुत्र शबूएल मुख्य था।
સંદર્ભમાં
૧૪પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
૧૫મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
૧૬ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
૧૭એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
૧૮યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
