1 કાળવૃતાંત ૨૩:૬
દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.1 કાળવૃતાંત ૨૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:6
- David divided them into divisions according to the sons of Levi: Gershon, Kohath, and Merari.
- हिन्दी — 1 इतिहास २३:६
- फिर दाऊद ने उनको गेर्शोन, कहात और मरारी नामक लेवी के पुत्रों के अनुसार दलों में अलग-अलग कर दिया।
સંદર્ભમાં
૪તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
૫ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
૬દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
૭ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
૮લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
