1 કાળવૃતાંત ૨૩:૭
ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.1 કાળવૃતાંત ૨૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:7
- Of the Gershonites: Ladan and Shimei.
- हिन्दी — 1 इतिहास २३:७
- गेर्शोनियों में से तो लादान और शिमी थे।
સંદર્ભમાં
૫ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
૬દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
૭ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
૮લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
૯શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
