1 કાળવૃતાંત ૨૪:૨૧
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.1 કાળવૃતાંત ૨૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:21
- Of Rehabiah: of the sons of Rehabiah, Isshiah the chief.
- हिन्दी — 1 इतिहास २४:२१
- बचा रहब्याह, अतः रहब्याह, के वंश में से यिश्शिय्याह मुख्य था।
સંદર્ભમાં
૧૯ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
૨૦લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
૨૧રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
૨૨ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
૨૩હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
