1 કાળવૃતાંત ૨૪:૨૩
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.1 કાળવૃતાંત ૨૪:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:23
- The sons of Hebron: Jeriah, Amariah the second, Jahaziel the third, and Jekameam the fourth.
- हिन्दी — 1 इतिहास २४:२३
- हेब्रोन के वंश में से मुख्य तो यरिय्याह, दूसरा अमर्याह, तीसरा यहजीएल, और चौथा यकमाम।
સંદર્ભમાં
૨૧રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
૨૨ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
૨૩હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
૨૪ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
૨૫મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
