1 કાળવૃતાંત ૨૪:૨૫
મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.1 કાળવૃતાંત ૨૪:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:25
- The brother of Micah: Isshiah; of the sons of Isshiah, Zechariah.
- हिन्दी — 1 इतिहास २४:२५
- मीका का भाई यिश्शिय्याह, यिश्शिय्याह के वंश में से जकर्याह।
સંદર્ભમાં
૨૩હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
૨૪ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
૨૫મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
૨૬મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
૨૭મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
