1 કાળવૃતાંત ૨૪:૨૮
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.1 કાળવૃતાંત ૨૪:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:28
- Of Mahli: Eleazar, who had no sons.
- हिन्दी — 1 इतिहास २४:२८
- महली से, एलीआजर जिसके कोई पुत्र न था।
સંદર્ભમાં
૨૬મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
૨૭મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
૨૮માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
૨૯કીશનો પુત્ર: યરાહમેલ.
૩૦મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
