1 કાળવૃતાંત ૨૪:૩૦
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.1 કાળવૃતાંત ૨૪:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:30
- The sons of Mushi: Mahli, Eder, and Jerimoth. These were the sons of the Levites after their fathers’ houses.
- हिन्दी — 1 इतिहास २४:३०
- और मूशी के पुत्र, महली, एदेर और यरीमोत। अपने-अपने पितरों के घरानों के अनुसार ये ही लेवीय सन्तान के थे।
સંદર્ભમાં
૨૮માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
૨૯કીશનો પુત્ર: યરાહમેલ.
૩૦મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
૩૧તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
