1 કાળવૃતાંત ૨૫:૧૭
દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:17
- the tenth to Shimei, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:१७
- दसवीं शिमी के नाम पर निकली, जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૧૫આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૬નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૭દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૮અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૯બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
