1 કાળવૃતાંત ૨૫:૧૫
આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:15
- the eighth to Jeshaiah, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:१५
- आठवीं यशायाह के नाम पर निकली जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૧૩છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૪સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
૧૫આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૬નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૭દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
