1 કાળવૃતાંત ૨૫:૧૩
છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:13
- the sixth to Bukkiah, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:१३
- छठीं बुक्किय्याह के नाम पर निकली जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૧૧ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૨પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
૧૩છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૪સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
૧૫આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
