1 કાળવૃતાંત ૨૫:૧૧
ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:11
- the fourth to Izri, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:११
- चौथी यिस्री के नाम पर निकली, जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૯પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૦ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
૧૧ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૨પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
૧૩છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
