1 કાળવૃતાંત ૨૫:૧૪
સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;1 કાળવૃતાંત ૨૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:14
- the seventh to Jesharelah, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:१४
- सातवीं यसरेला के नाम पर निकली, जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૧૨પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
૧૩છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૪સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
૧૫આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૬નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
