1 કાળવૃતાંત ૪:૨૮
તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.1 કાળવૃતાંત ૪:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:28
- They lived at Beersheba, Moladah, Hazarshual,
- हिन्दी — 1 इतिहास ४:२८
- वे बेर्शेबा, मोलादा, हसर्शूआल,
સંદર્ભમાં
૨૬મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
૨૭શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.
૨૮તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.
૨૯તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,
૩૦બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,
