1 કાળવૃતાંત ૪:૩૦
બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,1 કાળવૃતાંત ૪:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:30
- at Bethuel, at Hormah, at Ziklag,
- हिन्दी — 1 इतिहास ४:३०
- बतूएल, होर्मा, सिकलग,
સંદર્ભમાં
૨૮તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.
૨૯તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,
૩૦બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,
૩૧બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.
૩૨તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
