1 કાળવૃતાંત ૬:૧
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.1 કાળવૃતાંત ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:1
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- हिन्दी — 1 इतिहास ६:१
- लेवी के पुत्र गेर्शोन, कहात और मरारी।
સંદર્ભમાં
૧લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૨કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
૩આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
