1 કાળવૃતાંત ૬:૪૬
હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,1 કાળવૃતાંત ૬:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:46
- the son of Amzi, the son of Bani, the son of Shemer,
- हिन्दी — 1 इतिहास ६:४६
- हिल्किय्याह अमसी का, अमसी बानी का, बानी शेमेर का,
સંદર્ભમાં
૪૪હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
૪૫માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
૪૬હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
૪૭શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
૪૮તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
