1 કાળવૃતાંત ૬:૫૨
ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,1 કાળવૃતાંત ૬:૫૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:52
- Meraioth his son, Amariah his son, Ahitub his son,
- हिन्दी — 1 इतिहास ६:५२
- जरहयाह का मरायोत, मरायोत का अमर्याह, अमर्याह का अहीतूब,
સંદર્ભમાં
૫૦હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
૫૧અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,
૫૨ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,
૫૩અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.
૫૪જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
